ACHIEVEMENTS

સિધ્ધિઓ

ખાદી અને ગ્રામોધોગની ચીજવસ્તુઓના પ્રચાર-પ્રસાર તેમજ વેચાણ માટે રાજયના મહત્વના સ્થળોએ જીલ્લા કક્ષા/રાજય કક્ષાના તેમજ ખાદી ગ્રામોધોગ આયોગના સહયોગથી રાષ્ટ્રિય કક્ષાના પ્રદર્શન યોજવામાં આવે છે.


વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ તેમજ સુરત મુકામે પ્રદર્શનનુ આયોજન થયેલ જેમાં ખાદી અને ગ્રામોધોગની ચીજ-વસ્તુઓનુ કુલ રૂા.૨૪૩.૩૭ લાખનુ વેચાણ થયેલ..

 

વર્ષ ૨૦૧૬-૧૭માં રાજયના ત્રણ તાલુકા અનુક્રમે


ચોટીલા - ૨૦૪૭૧

જેતપુર - ૮૦૨૭

જામકંડોરણા - ૬૬૦૫ કુલ મળી સરકારી પ્રાથમિક શાળાના કુલ ૩૫૧૦૩ વિધાર્થીઓ (કન્યા-કુમાર)ને બે જોડી ગણવેશ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.

 

વર્ષ ૨૦૧૭-૧૮માં રાજયના ચાર તાલુકા અનુક્રમે


ભાભર - ૨૦૨૯૮

જાંબુધોડા - ૫૩૨૭

લખપત - ૮૭૫૮

સાયલા - ૧૯૧૫૮ કુલ મળી સરકારી પ્રાથમિક શાળાના કુલ ૫૩૫૪૧ વિધાર્થીઓ (કન્યા-કુમાર)ને બે જોડી ગણવેશ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.

ACHIEVEMENTS

For the publicity and sale of the Khadi & Village Industries products the District/State Level Exhibitions are organized at big cities of the State. Also the National Level Exhibitions are organized with the cooperation of Khadi & Village Industries Commission.


During the year 2017-18 the two Exhibitions were organized at Ahmedabad and Surat. The total Sale of the Khadi & Village Industries product was Rs.243.37 lakhs.


During the year 2016-17 the two pairs of the Polyvastra Uniforms were distributed to the total 35103 students (Boys & Girls) of the Primary Schools of Three Tehsils of the State as follow.


CHOTILA - 20471

JETPUR - 8027

JAMKANDORNA - 6605


During the year 2017-18 the two pairs of the Polyvastra Uniforms were distributed to the total 53541 students (Boys & Girls) of the Primary Schools of Four Tehsils of the State as follow.


BHABHAR - 20298

JAMBUGHODA - 5327

LAKHPAT - 8758

SAYALA - 19158

Gujarat Rajya Khadi Gramodyog Board
Building of Handloom Technology Institute,
NR. Mahatma Mandir, Sector-13,
Gandhinagar,
Gujarat, India.
Phone : 079-23220324 / 23220325 / 23220326
Fax : (079) 27557444
Email : khadiboard@gmail.com
Url : www.khadigujarat.in